કોને ભૂલુંને કોને સમરુ રે - 147

  • 1.4k
  • 558

જે લોકોને જીફ્લો રીફીલો ન પોસાય તમને માટે ચંદ્રકાંતની ઇઝી ફ્લો રીફીલો ચાલવાલાગી..અમરેલીના નટુભાઇ ઠક્કરનો પેન બોલપેન બજાર ઉપર જબરો કમાંડ હતો તેમણે પણ માલલઇશ એવુ આશ્વાસન આપ્યુ કારણકે વિલ્સન અને ઇકો રીફીલના એ મોટા ડીલરહતા..રીલાયેબલવાળા કચ્છી જયંતિભાઇએ પણ ચંદ્રકાંતને આવકાર્યો પણ મુખ્ય ધંધો મસ્જીદબંદરના હોલસેલવાળાઓએ આપવાનું શરુ કર્યુ હતુ.એટલે ચંદ્રકાંતનું ગાડુ ગબડવા માંડ્યુ હતુમસજીદ બંદરના હોલસેલવાળા વેપારીઓ “ઓ સંઘવી રિફિલવાલે “ કહીબજારમાં આદર આપતાથઇ ગયા હતા .પણ પણ જો ભુચાલ ન આવે તો જીંદગીની શી મજા...?"મુસીબત ઉઠાવી ફકત મૌજ ખાતર..." એ ગઝલ ચંદ્રકાંત ગણગણતા હતા.એ દિવસે ન્યુઝ પેપરમાં બીજા પાના ઉપર એક ટેંડર નોટીસ ઉપર ચંદ્રકાંતની નજર ચોંટી ગઇ.."હેં॥...?ઐસા