કોને ભૂલુંને કોને સમરુ રે - 145

  • 1.5k
  • 688

ચંદ્રકાંતની જીદગીમાં એવા સેંકડો બનાવ બની ગયા છે કે લોકો તેને પારસમણી કહે.તેણે એવુ તે કેવુ મુહર્ત કરી નાખ્યુ કે એ પછી શ્રીનાથ એસ્ટેટ વાળા કીરીટભાઇ અને મનોજભાઇનીચલ પડી...ચપોચપ શિવ આશિષનાં ફ્લેટ ઉપડવા માંડ્યા...ચંદ્રકાંતની કપોળબેકમાં શાખ વધી ગઇહતી એટલે વીસ હજારની ફાઇનલ લિમિટ સુધી ઓવરડ્રાફ્ટ મળી ગયો હતો અને જગ્યાનો એક બાજુકબજો લીધા પછી રુમ અને રસોડામા પંખા નખાવ્યા...(ઓફિસનાં મિત્ર રમેશ લાખાણી ટ્યુબલાઇટકીંગે ડીસકાંઉન્ટથી પંખા અપાવ્યા હતા...ત્યારે ચંદ્રકાંતે મજાક કરી હતી "રમેશ આ પંખા તોઓરીજનલ ઉષાના છે કે સીતા ઔર ગીતાના..?")શનિવારે બારભાયા કપોળ ક્લબમાં જમતી વખતે એ જુના અમરેલીમા મિત્રોને સમાચાર આપ્યા “હવેઆપણે આવતીકાલે સવારે જે સરનામું લખાવું ત્યાં આપણા