કોને ભૂલુંને કોને સમરુ રે - 144

  • 1.5k
  • 652

શિવકૃપા બિલ્ડીગના વોચમેને ચાવીનો ઝુડો લઇને ગ્રાઉંડ ફ્લોરનો વિનોદ સિલ્ક મીલ સામેનો એકનંબરનો ફલેટ ખોલ્યો .બિલ્ડીગમાંથી એન્ટ્રન્સ પછી બહાર રોડ સાઇડ ગેલેરી પછી સંડાસ બાથરુમપેસેજ અને રસોડુ હવાઉજાસ ભરપુર...પછી બાજુનો પછી પાછળનો એમ ત્રણ ચાર ફ્લેટ જોયા..પણમગજમાંથી એક નંબર નહોતો હટતો ...ચંદ્રકાંત પાછા ફરતા ચક્કીવાળાને ત્યાંથી પી સી ઓથી બેનને"જગ્યા દુર છે પણ બહુ સરસ છે આપણે તો અમરેલીમાંયે ગામથી દુર જ વસ્યા હતાને કેમ..?સાવએકલા અટુલા.."ચંદ્રકાંત."બધી વિગત લઇલે હું બાપાને ફોન કરીને બધી વાત કરી લંઉછુ...કાલે સાંજે રવીવારે જમવા આવત્યારે બાકીની વાત કરીશ...----બપોરે એક વાગે પ્રિંસેસ સ્ટ્રીટમા કપોળ માટે જમવાની ક્લબ ચાલતી હતી ત્યાં પહોંચ્યાં ત્યારેઅમરેલીની "ચંડાળ ચૌકડી રાહ જોતી