આ જહાગીર આર્ટ ગેલેરીને કારણે જ ઘોઘાસ્ટ્રીટનાબે અન્ય મિત્રો મળ્યા મુળતો ચંદ્રકાંત સ્વભાવપ્રમાણે ઘોઘા સ્ટ્રીટનાં લાઇટ વગરના મકાનમાં પાંચમે માળે હાંફ હાંકતા પહોંચ્યાં ત્યારે એક કેબીનજેવી ઓફિસમાં બે વ્યક્તિ મોટા ટેબલ ઉપર તબલા વગાડતા જાય અને મુક્તરીતે પોપસોંગ ગાતાહતા .. ઘડીભરતો ચંદ્રકાંતને નાચવાનું મન થઇ ગયું ..એક લાંબો પતલો આનંદ સરકારનો મનુનો એવોચેન સ્મોકર બીજો ક્લીનશેવગોળ ફ્રેંચના ચશ્મા વાળો . ચંદ્રકાંતને જોઇને બન્નેને બોલાવ્યો . કમઓનયાર .. અંદર અંદરવાત મરાઠીમાં વાત કરી માલા વાટકે હી કાંઇ તરી વિકાઇચા સાંઠી આલેલા આહે“ ચંદ્રકાંતે ભાંગીતુટી મરાઠીમાં ઝંપલાવ્યું “હો ખરી ગેસ્ટ આહે “ મી ચંદ્રકાંત સંધવી હું ઓફિસસીસ્ટમ વેંચવા આવ્યો હતો પણ આપ