THE DEPLOMACY elemant gone enimy - 44

  • 2.3k
  • 956

એ સંભાવના ને નકારી નથી શકાતી કે બાંગલા દેશ લીબરેશન વાળી ઈન્દિરા ગાંધી ની ઉચચ સ્તરિય બુધ્ધિ મત્તાએ પ્રોજેક્ટ એશિયન કેન્ટોન્મેન્ટ ને નિષ્ફળ બનાવડાઈ દીધો જેનુ પાછળ ના બન્ને પ્રોજેક્ટો એટલે કે ઓપન સ્કાય અને ગલોબલાઈઝૈશન બન્ને પણ લગભગ ફેઈલ જ ચાલી રહ્યા છે. જોકે અમેેેેેરિકા એ પાછળ થી અફઘાનીસ્તાન મા તેની કેન્ટ નાખી પરંતુ તે બહુ લાં ના ચાલી.અફઘાન કેેન્ટ એ અમેરિકા નુ એશિયન કેન્ટટોન્ન્મેેન્ટ નુ રીમોડલ જ હતુુ્.હવે થોડુક આગળ!!એ સંભાવના ને નકારી નથી શકાતી કે પ્રોજેક્ટ એશીયન કેન્ટોનમેન્ટ નું બધો જ દારો મદાર પાકિસ્તાનની યુનાઇટેડ સ્ટ્રેન્થ ઉપર જ રાખ્યો હોય.અને ઈન્દિરા ગાંધી એ તે બધીજ સંભાવનાઓને સમાપ્ત