રૂદીયાની રાણી - 10

(13)
  • 2.8k
  • 1.7k

ભાગ - ૧૦ लाल चुनरिया वाली ,कोई घर मेरे भी लाओ मैं कुंवारा कब तक बैठूं,बैंड मेरा बजवाओ अरे जैसे भी चलता है,चक्‌कर चलाओ मेरी शादी करवाओ,मेरी शादी करवाओ..... મેહુલ તારે હવે બંધ થવું છે.નાસ્તો કરતા કરતા રઘુ મેહુલ પર ગુસ્સો કરે છે. મમ્મી તું મેહુલને કહી દે.હવે આ ગીત બંધ કરે. સવારનો આ ગીત જ ગાયા રાખે છે.હવે,તું મેહુલ માટે છોકરી શોધવાનું ચાલુ કરી દે.એને હવે લગ્નની ઉતાવળ આવી છે. હાસ્તો. હવે તો આવે જ હું તારાથી ૨-૩ વર્ષતો નાનો છું.તારે તો લગ્ન નથી કરવા.મારે કંઈ વાંઢા રહેવાનું.મમ્મી હવે ભાઈ ના પાડી દે.તો મારા માટે છોકરી શોધવાનું ચાલુ કરી