જીવન સાથી - 60

(23)
  • 3.9k
  • 4
  • 2.1k

અશ્વલે પાણીનો ગ્લાસ ભર્યો અને પોતાના હાથેથી પકડીને આન્યાને મોંઢે માંડીને તે પીવડાવી રહ્યો હતો અને આ પ્રેમભર્યા અમૃતતુલ્ય પાણીથી આન્યાની વર્ષો જૂની તરસ જાણે તૃપ્ત થઇ રહી હતી. બંનેની નજર એક હતી બંનેના ચહેરા ઉપર એકબીજાનો અનન્ય પ્રેમ સાંપડ્યાનો આનંદ છવાયેલો હતો બંને એકબીજાનામાં ખોવાઈ ગયા હતા અને બસ આમજ જન્મોજન્મ સુધી એકબીજાનમાં ખોવાયેલા રહીએ તેવી બંનેની ઉત્કૃષ્ટ ઇચ્છા વર્તાઈ રહી હતી. આજુબાજુ શું ચાલી રહ્યું છે તેનું બંનેમાંથી કોઈને પણ ભાન નહોતું બંને એકબીજાનામાં ખૂબજ મસ્ત બની ગયા હતા અને બંનેને ડિસ્ટર્બ કરવા માટે સંજના કિચનમાં આવી અને તેણે આ દ્રશ્ય જોયું... સંજના આ બંને પ્રેમી પંખીડાને ઓળખી