ધ સ્કોર્પિયન - પ્રકરણ -49

(88)
  • 5.1k
  • 4
  • 3.3k

ધ સ્કોર્પીયન પ્રકરણ -49   લોકલ ન્યુઝ પર પ્રેસ કોન્ફરેન્સ ની તૈયારી થઇ ગયેલી. સ્ટેજ પર DGP,સિદ્ધાર્થ ,મેજર અમન બેઠેલાં હતાં અને લઘભઘ બધીજ ન્યુઝ ચેનલનાં પત્રકારો લાઈવ હતાં... દેવ દુબેન્દુ બંન્ને એક પછી એક ખુલાસાથી નવાઈ પામી રહ્યાં હતાં. એમને થયું હવે શું રહસ્ય ? જ્યાં જ્યાં ટીવીનાં ન્યુઝ જોવાતાં હતાં ત્યાં બધે ગણગણાટ થઇ રહેલો કે સ્કોર્પીયન કોણ હતો એ ખબર પડી ગઈ પકડાઈ ગયો હજી શું રહસ્ય ? બધાનાં કાન સાંભળવા અધિરા થયાં અને આંખો જોવા સમજવામાં જાણે તલ્લીન થઇ ગઈ હતી...દેવે કહ્યું દુબે હજી શું બાકી છે ? આ લોકોએ તો...ત્યાં સિદ્ધાર્થે બોલવાનું શરૂ કર્યું... બધે