રૂદીયાની રાણી - 9

  • 2.9k
  • 1.6k

ભાગ - ૯ બેટા તારો સમાન પેક થઈ ગયો ને? કંઈ ભૂલાય ના જાય હો? હવે,તું ઓસ્ટ્રેલિયા જવાની છો. બેટા! કાલ તારી ફ્લાઇટ છે.તારી મને ચિંતા થાય છે. તમે બન્ને એકલા ઓસ્ટ્રેલિયા? ત્યાં આપણું કોઈ નથી. તારા સાસુ સસરા પણ અત્યારે તમારી સાથે આવતા નથી.અમે તને ક્યારેય સુરત બહાર પણ નહિ મોકલી.તું અમને મળવા પાછી ઇન્ડિયા ક્યારે આવીશ?કેટલા મનમાં વિચાર આવ્યા રાખે છે. મમ્મી,તું આટલી ચિંતા ના કર. હું એકલી નથી જતી.તારા જમાઈ સાથે જ જાવ છું અને જતીન તો વર્ષોથી ઑસ્ટ્રેલિયા રહે છે.જતીન સાથે છે એટલે મને તો બિલકુલ ટેન્શન નથી.હું રોજ વિડિયો કોલ કરીશ. મને જોઈ લેજે.અને અમે