રૂદીયાની રાણી - 8

  • 2.6k
  • 1.6k

ભાગ -૮ સવાર સવારમાં આજે પોસ્ટમેન કાકા તમે? શું કોઈ કાગળ આવ્યો છે.મેહુલ અવાજ કરતો બહાર આવ્યો. કેમ છો કાકા? કોનો કાગળ છે.અરે ભાઈ આ રહ્યા મજામાં.આ તો કંકોત્રી છે.તમે જ જોઈ લો કોની છે.પોસ્ટમેન કાકા કંકોત્રી આપી જતા રહે છે. મેહુલ કંકોત્રી વાંચે છે.જોવે તો રઘુને રૂપાના લગ્નનું આમંત્રણ આવ્યું હોય છે.હવે ભાઈ ના હાથમાં કંકોત્રી આવે નહિ એવું વિચારે છે.ભાઈ થોડો માંડ સેટ થયો છે.આ કંકોત્રી વાંચીને upset થઈ જશે. રઘુ મેહુલ કોણ આવ્યું હતું. શું કામ હતું? મારો ઓર્ડર નથી આવ્યો ને?અવાજ તો પોસ્ટમેન કાકા જેવો લાગતો હતો.અરે કોઈ નહોતું ભાઈ.એમ જ શેરીના છોકરા હશે. તારા હાથમાં