શ્રાદ્ધ પર્વ

  • 1.7k
  • 2
  • 746

|| શ્રાદ્ધ પર્વ ||          શીખા ઘણા દિવસોથી મોટી મુંઝવણમાં હતી. તેના સસરાજીનું શ્રાદ્ધ કરવાનો દિવસ ટુંક સમયમાં આવનાર હતો. મનમાં ને મનમાં આ બાબતમાં વિચાર કરતી રહેતી હતી કે, શ્રાદ્ધ કરવાનું એ બરાબર છે કરવું જ પડે, પરંતું તેને માટે ગોર મહારાજને બોલાવવાના તેમને બધા પકવાન બનાવી જમાડવાના, દાન કરવાનું, એ આપેલ દાનને કે પાછા મહારાજ બજારમાં વેચી દેવાની, આ બધું શું ખોટું નથી કે આ અયોગ્ય ન કહેવાય કાર્ય નથી. તેનાં કરતાં જે મરણ પામેલ વ્યક્તિનું શ્રાદ્ધ કરવાનું છે તેમના નામે કોઇ શાળામાં જઇ  બાળકોને આપવું જોઇએ કે પછી કોઇ સરકારી હોસ્પિટલમાં જઇ દાખલ કરવામાં આવેલ દર્દીઓને દાનના સ્વરૂપમાં