હરિ ની માફી

  • 3.8k
  • 1
  • 1.5k

હરિ ની માફી (રાવજી હોલમાં બેસી news paper વાંચી રહ્યો હતો)(અચાનક ઘરના મંદિરમાંથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માળા જપતા પત્ની લીલા નો અવાજ સંભળાયો )(રાવજી ગુસ્સામાં બેચેન થઇ ને news paper લઇ રુમમાં જાય newspaper વાંચવાનું ચાલુ કરે છે, છતાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નો અવાજ કાને સંભળાય છે)રાવજી: બંધ કર તારા હરિ ને ભજવવાનું (પત્ની લીલા ના હાથમાંથી માળા છિનવી જમીન પર નાખી દે છે માળા‌)લીલા: આટલી નારાજગી તો કોઈ માણસ સાથે પણ ન રાખે જેટલી તે ભગવાન સાથે રાખી છેરાવજી: બંધ કરો હવે આ તમારા ભગવાન નું નામ મારી સામે લેવું (કહી ત્યાંથી નિકળી