દાંપત્યજીવન - ૩

  • 3.3k
  • 1
  • 2k

//દાંપત્યજીવન-૩// સાંજે જ્યારે બધા ઘરે પહોંચ્યા કે પરાગ બહાર બગીચામાં રોપીને પાણી આપી રહેલ હતો. જેમના હાથમાં પેકેટો જોઇ બોલ્યો ‘‘શું પુરુ બજાર ખરીદીને લાવ્યા છો કે શું.” બસ, મંમીના કપડા વગર બીજું બધું. ‘‘ના જાણે કેમ તેમને આ ઉંમરમાં પણ શું જોઇએ ?” રાત્રે જ્યારે પરાગ રૂમમાં આવ્યો કે વૈશાલીને પુછ્યું, ‘‘તારા ચહેરા પર કેમ ૧૨ વાગી રહ્યા છે ?” પતિ-પત્નીને તેમના સહજીવન દરમિયાન એકબીજાનો વાંક જોવો બહુ સહેલો છે પરંતુ એકબીજાએ શું કર્યું છે, કયા ગુણ છે તે જલદીથી જોવામાં કે ધ્યાનમાં લેવામાં આવતું નથી આપણા દુ:ખ માટે આપણે પોતે કેટલાં જવાબદાર છીએ તે જોવું જોઈએ. જીવનને સુખમય