દાંપત્ય જીવન - ૧

(11)
  • 6.9k
  • 3
  • 3.5k

//દાંપત્યજીવન-૧// નહેરુબ્રીજના રોડ ઉપરના વિશાળ શોપીંગ સેન્ટરમાં શહેરનો પ્રખ્યાત સાડી શોરૂમ એટલે ‘‘આસોપાલવ” ગ્રાહકને એકપછી એક સાડીઓ ખજાના રૂપ ખોલી ખોલીને બચાવી રહેલ હતાં. વૈશાલીની નજર દુકાનદાર દ્વારા બચાવવામાં આવેલ ઢગલો સાડીઓના ખજાના પૈકીના લાલ સાડી પર જેની પહેલી પસંદ ની જેમ આંખો કે સાડી પર આવી અટકેલ હતી. લાલ રંગની સાડીમાં નીચેની બાજુમાં સોનેરી રંગમાં જરી સાથે બુટ્ટાનું સરસ નકશીકામ કરવામાં આવેલ હતું. કાપડ પણ જાણે એવું હલકું પોતવાળું ગયું કે જાણે કંઇ પહેર્યું ન હોય, તેવામાં જેની નાની દીકરી સાયરા બોલી, અરે ભાઇ, શું આ બધા ડાર્ક કલરનાં સાડીઓ બતાવી રહ્યા છો, મંમીના લગ્નની ગોલ્ડન જયુબિલી છે. કંઇક