રૂદીયાની રાણી - 6

(11)
  • 2.6k
  • 1.6k

કેમ છો મિત્રો? આપણી વાર્તા રૂદિયાનીરાણી બરોબર જામી છે.આગળના ભાગમાં આપણે જોયું કે રઘુ રૂપાને propose કરવા જાય છે અને ઓફિસ માંથી ફોન આવી જાય છે.રૂપા ઓફિસ જવા નીકળે છે.રઘુ અને રૂપા ની સાથે મેહુલ અને સીમા પણ છે. ભાગ -૬ રૂહની કાર ઓફિસ પહોંચી જાય છે.આજ રવિવાર છે આમ પણ અંધારું થઈ ગયું છે.કોઈ ઓફિસમાં લાગતું નથી. લગભગ ઓફિસની બધી લાઇટ પણ બંધ છે.કદાચ HR એક હશે.રૂહ રઘુ અને મેહુલ, સીમાને પણ ઓફિસ દેખાડવા માટે ઓફિસ લઇ આવે છે. ઓફિસનો દરવાજો રૂહ ખોલે છે.અંદર અંધારું હોવાથી કંઈ દેખાતું નથી. દરવાજો ખોલતાંની સાથે જ એની આંખો આશ્ચર્ય સાથે ખૂલી ની