મૃગતૃષ્ણા - ભાગ 17

  • 3.3k
  • 1.5k

[ RECAP ]( આદિત્ય દિવ્યા સાથે અજીબ વર્તન કરે છે. ધનરાજ અને અનંત , આદિત્ય ના લગ્ન ની વાત ને લઇ ને ચર્ચા કરે છે, દિવ્યા ઘરે આવી ખૂબ જ રડતી હોઈ છે જેના લીધે પાયલ ટ્રીપ માં જવા નું કેન્સલ કરવા કહે છે. ) ____________________________ NOW____________________________ દિવ્યા : પાયલ શું કરવા હેરાન કરે છે,તું જા ને ,મારા લીધે હેરાન નઈ થઇશ. પાયલ : મારા દી આ રૂમ માં એકલા એકલા હેરાન થાય એ મને નઈ ચાલે, અને એટલે જ તમે મારી સાથે આઓ ચાલો ફટાફટ તમે રેડી થાવ. હું તમારો સામાન પેક કરું છું...ચાલો ચાલો દિવ્યા : પાયલ... પાયલ