કલર્સ - 39

  • 1.9k
  • 848

ઓહ દરવાજા ની બહાર ઊભેલા પોતાના જેવા જ માણસો ને જોઈને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા,પણ રાઘવ પાસેથી બધી વાત સાંભળી હવે બધા માં આગળ વધવાની હિંમત વધી ગઈ,અને લીઝાનાં મનને પણ હવે સંતોષ થયો.હવે આગળ... લીઝા હવે આગળનો રસ્તો તારે બતાવવાનો છે,હવે આપડે શું કરવાનું છે!રાઘવ ફરી સતર્ક થઈ ગયો કેમ કે સમયચક્ર તેની પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું હતું. લીઝાએ જરાપણ સમય ગુમાવ્યા વિના તરત જ પેલો નકશો અને બુક ખોલ્યા,તે બંને વસ્તુનું નિરીક્ષણ કરી રહી હતી,બધા ઉત્સુકતાથી તેની સામે જોતા હતા,અને તેના જવાબની રાહ જોતા હતા. રાઘવ, વાહીદ હવે આપડે પેલા સાત રૂમ તરફ જવાનું છે,ચાલો જલ્દી