અતૂટ બંધન - 5

  • 3.6k
  • 2.2k

(વૈદેહી શિખાને જણાવે છે કે એણે કઈ રીતે વિક્રમની જગ્યાએ એસીપી ને થપ્પડ મારી દીધી અને એનાં કારણે એને ડર પણ લાગે છે. ઘરે જઈ એ એનું હોમવર્ક કરતી હોય છે ત્યારે જાણવા મળે છે કે પારસભાઈનાં ઘરે ચોરી થઈ ગઈ છે. પોલીસ ત્યાં આવે છે. વૈદેહી બુલેટ સવાર એસીપીને જોઈ ચોંકી જાય છે. પોતાના ભૂતકાળમાં થી બહાર આવી વૈદેહી વિચારે છે કે એ અને સાર્થક ક્યારેય મળ્યાં જ ન હોત તો સારું થાત. હવે આગળ) છેક પાંચ વાગ્યે વૈદેહીને ઊંઘ આવી. હજુ તો ઊંઘ્યાને અડધો કલાક પણ નહતો થયો કે દયાબેનનો કર્કશ અવાજ વૈદેહીનાં કાને પડ્યો. વૈદેહીને ઊઠવાનું મન