ઋણાનુબંધ - ભાગ-5

(21)
  • 3.8k
  • 2.3k

ઋણાનુબંધ ભાગ - ૫ટેક્સી ગામ બહાર નીકળી ત્યારે મેં પ્રિયાને ફોન લગાવ્યો. પ્રિયાનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. માલતી ફઈ પર પણ મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. મન ઊતરી ગયું એના પરથી. એક સ્ત્રી થઈને સ્ત્રીને ન સમજી શકી? મેં આકાશને ફોન લગાવ્યો અને બધી વાત કરી. ખૂબ ધ્યાનપૂર્વક એણે આખી વાત સાંભળી. “આપણે પણ કેટલા જલ્દી કોઈની નબળી વાત માની લેતાં હોઈએ છીએ, સામેવાળી વ્યક્તિની બાજુ સાંભળ્યા વગર દોષિત ઠેરવી દઈએ છીએ. હકીકતમાં દોષ આપણાં દ્રષ્ટિકોણનો હોય છે” આકાશની વાત મારા ગળે ઊતરી. “આકાશ મારે મમ્મીનો ફોટો જોઈએ છે, ફઈના ઘરેથી મળી જશે કદાચ” “તું એકલી નહીં