રૂદીયાની રાણી - 5

  • 3.2k
  • 1.8k

ભાગ - ૫ મારા રૂદિયાની રાણી કરી રાખું તને મારા હૈયાના હીંચકે ઝૂલાવું તને.... અરે! રૂપા ઉભીરે! ક્યાં જાય છે? અરે રૂપા ઉભીરે! હું તને ખૂબ પ્રેમ કરું છું. અરે! I love you.plz મારો પ્રેમ સ્વીકારી લે.કેટલી મસ્ત લાગે છે પાછી આજ તો મને આ રેડ અને યેલો ચણીયાચોળી માં દેખાય છે યાર.કેટલી મસ્ત લાગે છે... એ ભાઈ ઉભોથા હવે આ તારો પાંચમો એલાર્મ છે. અને આજે તું હવે મહેરબાની કરીને રૂપાને propose કરી દેજે.નહિતર, આજે હું જ કહી દઈશ કે મારો ભાઈ તારા પાછળ ગાંડો(પાગલ) થયો છે. રોજ સપના તારા જોવે એમાં ઊંઘ મારી બગડે છે. હા,યાર આજ રવિવાર