આપઘાત નો આઘાત...

  • 3.2k
  • 1.1k

અજય એક સરળ, ડાયો,સ્વભાવ માં શાંત અને દેખાવ માં એટલો જ ઉજળો,મોટી આંખો અને અણિયાળા નાક ની નક્ષી વાળો દરેક છોકરી ને એક વખત માં ગમી જાઈ એવો......બધા એવું કહેતા કે મહેશભાઈ ને વિભાબેહેન નું બધું જ રૂપ ભગવાન એ તેના પેહલા સંતાન ને આપી દીધું છે.....અજય ઘર માં સૌથી મોટો અને એનાથી નાની એની સૌથી લાડકી બહેન વિદ્યા એક દમ ચુલબુલી,પ્રેમાળ ને સાથે એટલી જ જીદ્દી આમ ચાર વ્યક્તિ ઓ નો નાનો પરિવાર.....એક દમ પેલા સૂત્ર જેવું નાનું કુટુંબ સુખી કુટુંબ.... બધા ખુબજ ખુશ અને પોતપોતાની જીંદગી માં વ્યસ્ત,પણ સાથે એટલો જ એકબીજા ને પ્રેમ કરતા ને એક બીજા