નેશનલ હાઇવે નં.૧ - ભાગ 2

(12)
  • 2.7k
  • 2
  • 1.1k

નેશનલ હાઇવે નં.૧ ભાગ-૨              આગળના ભાગમાં આપણે જોયું તેમ, ગ્રીષ્મા હાઇવે પર ફસાઇ જાય છે. બસમાં ઉતરતા તો એ ઉતરી જાય છે પણ તેને મનમાં એમ કે, વડોદરા અહીથી નજીક જ છે. પણ જયારે તે હાઇવે પર બીમ્બ જોવે છે એની નીચે બરોડા ૨૩ કિ.મી. લખ્યું હોય છે. ત્યારે તેને ખ્યાલ આવે છે કે, તે હાઇવે પર વચ્ચોવચ્ચ ઉભી છે. તે ડરી જાય છે મનમાં ઘણા વિચારો આવવા લાગે છે. પછી તે વડોદરા સ્થિત તેના ભાઇને ફોન કરીને બોલાવે છે. હવે આગળ...............             જયારે ગ્રીષ્માને ખબર પડે છે કે, તે વડોદરાથી ૨૩ કિ.મી. દૂર છે. ત્યારે તે બહુ જ