વસુધા - વસુમાં - પ્રકરણ -61

(48)
  • 3.9k
  • 3
  • 2.2k

વસુધા-વસુમાં પ્રકરણ-61          વસુધા માંનું કલ્પાંત જોઇ રહી હતી એનાં હૈયેથી નીકળતાં શબ્દો સાંભળી રહી હતી એ મહાદેવને કોસી રહી હતી કે એમને સતિનાં વિયોગમાં કેવો શોક થયેલો...વસુધાને મહીસાગર ગયેલાં મહાદેવજીને યુગ્મતાથી જળાભિષેક કરેલો એમને પ્રાર્થના કરી હતી કે તમારાં જેવું દાંપત્યસુખ અમને આપજો.. એક એક શબ્દ પ્રાર્થનાનાં યાદઆવી ગયાં..        વસુધાની આંખમાં આંસુ આવી ગયાં. એનાં પીયરમાં આવતાંજ એ વસુધા થઇ ગઇ એક માસુમ અલ્લડ યુવતી જેણે આંખમાં સ્વપન સજાવેલાં. પોતાનાં જીવન અંગે કેવી કલ્પનાઓ કરી હતી.. મનમાં ને મનમાં કેવા સુખનાં ઝૂલા ઝૂલી હતી.. હૃદયમાં પ્રેમના સ્પંદનો ધરબાયેલાં બધાં આજે એક સાથે મૂરઝાયેલાં જણાંયાં એનાંથી ધુસ્કે ને