વારસદાર - 49

(82)
  • 6.7k
  • 3
  • 5k

વારસદાર પ્રકરણ 49જુનાગઢ ગીરનારની તળેટીમાં સાધુ મહાત્માએ માલપૂડા અને ખીરની જે પ્રસાદી આપી એ ખૂબ જ ચમત્કારીક હતી. રાજનને અને મંથનને ખબર ન હતી કે ગુરુજીએ એ પ્રસાદ દ્વારા બંનેની કુંડલિની જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને એમના સાત ચક્રો ધીમે ધીમે ખૂલવાનાં હતાં. રાજન તો આગળ વધી ગયેલો હતો એટલે એને કુંડલિની જાગરણની જરૂર ન હતી પરંતુ આ પ્રસાદથી એના જીવનમાં હવે આધ્યાત્મિક વળાંક આવવાનો હતો. એ થોડોક સિદ્ધિઓની પાછળ પડી ગયો હતો અને ગુરુજીએ એ જોઈ લીધું હતું. જ્યારે મંથનના જાગરણ માટે મૂલાધાર ચક્રમાં સ્વામીજીએ એક ચિનગારી પ્રગટાવી દીધી હતી ! ઘરે આવ્યા પછી મંથનને રોજ ધ્યાનની પ્રેક્ટિસ