વારસદાર - 43

(79)
  • 6.6k
  • 5
  • 5.1k

વારસદાર પ્રકરણ 43મયુર ટાવરમાંથી નીચે ઉતરીને મંથન સૌથી પહેલાં સાઈટ ઉપર ગયો. ત્યાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સાથે થોડીક ચર્ચા કરવી હતી. એ પછી એણે બી ટાવરના સાતમા આઠમા માળે એક ચક્કર લગાવ્યું. ત્યાં ટાઇલ્સનું કામ ચાલતું હતું. એ પછી એ નીચે ઉતરી ગયો.અદિતિ ટાવર્સની સાઈટ ઉપર લગભગ અડધો કલાક એ રોકાયો અને એ પછી એને કંઈક યાદ આવ્યું એટલે એ ડૉ. ચિતલે ના ક્લિનિક ઉપર ગયો. "મારે ડોક્ટરને પાંચ મિનિટ મળવું છે." એણે રિસેપ્શનીસ્ટ યુવતીને કહ્યું. " દસ મિનિટ બેસો. અંદર પેશન્ટ બેઠેલા છે. " રિસેપ્શનીસ્ટ બોલી. દસેક મિનિટ પછી બે સ્ત્રીઓ બહાર આવી એટલે મંથન અંદર ગયો. " બહુ