બંધન દિલો કા - ભાગ 2

  • 2.6k
  • 1.2k

શિવાંશી નેના ને સમજાવી તી હોય છે કે આમાં તારી friend ની જ ભૂલ છે હવે આગળ શિવાંશી: જો તારી friend તે છોકરા વિશે પહેલા બધું જાણી લેતી‌ ,તેના પરિવારને મળી લીધું હતું તેના વિશે કોઈક ને પૂછી લીધું હોત તો આવું કંઈ પણ થાય જ નહીં નેના: અમે તેના bf વિશે માહિતી મેળવી હતી ત્યારે તો આવું કંઈ ન હતું અને તે ને એના ઉપર પૂરો ભરોસો હતો શિવાંશી: હર ધડકન મેં એક રાઝ હોતા હૈ, બાત કો બતા ને કા ભી એક અંદાજ હોતા હૈ, જબ તક ના લગે ઠોકર બેવફાઈ કી તબ તક હર કિસી કો અપને