પ્યાર પુસ્તકનાં પાને - 1

  • 2.9k
  • 1
  • 1.5k

પ્યાર પુસ્તકનાં પાને"જીજુ, અરે તમે પણ કમાલ કરો છો! ટીચર ની નોકરી માં શું મજા આવતી હશે?!" રીમા એ આશ્ચર્ય થી પૂછેલું. "અરે એ તને ના ખબર પડે, બહુ જ મજા આવે! અલગ અલગ વિદ્યાર્થી ઓ સાથે રહેવા માં બહુ જ મજા આવે!" પ્રજ્ઞેશ એ એક હળવી ઝાપટ રીમા ને મારી ને કહ્યું. "વાઉ... અમને પણ લઈ જજો કોઈ વાર, તમારી શાળા માં!" રીમાએ કહ્યું. "હા... હા... કેમ નથી, ચોક્કસ! આવજે તું પણ તારી બહેન સાથે!" પ્રજ્ઞેશ એ કહ્યું ત્યારે તેઓ એમના ગામના ઘરની બહાર હતા. ગામ બહુ જ સુંદર અને રળિયામણું હતું, પ્રજ્ઞેશ જ્યાં રહેતો હતો એ શહેર ની