નમસ્કાર વાચકમિત્રો! રૂપા અને રઘૂડાની કહાની વાંચવાની મજા માણી રહ્યા છો ને? મને પણ તમારા જેવા મિત્રો ને લીધે જ લખવાની વધારે વધારે મજા આવી રહી છે.તો મને સહકાર આપશોજી. તમારા યોગ્ય પ્રતિભાવ જરૂર આપજો. આગળના બન્ને ભાગ માં આપણે જોયું રૂહ સુરતની છોકરી છે.એને ગામડું ગમતું નથી.પણ મમ્મીના આગ્રહથી તિથલ મામાના ઘરે થોડા દિવસ રહેવા જાય છે .મામા મામી રુહને રૂપા જ કહે છે. તિથલમાં રૂપાનો રઘુડા નામનો દોસ્ત બને છે.રઘુડો રૂપાને જોઈ ને જ પ્રેમમાં પડી જાય છે. બીજા ભાગમાં રઘુ એની રૂપા ને પ્રેમનો ઈઝહાર કરી શકતો નથી અને રૂહ સુરત પાછી ફરે છે.અને રૂહના પિતાતેના લગ્ન