રૂદીયાની રાણી - 2

(15)
  • 3.7k
  • 2.3k

નમસ્કાર મિત્રો! હું આવી ગઇ છું. રૂદિયાની રાણીનો બીજો ભાગ લઈને. આગળના ભાગ માં આપણે જોયું રૂહ સુરતની છોકરી છે.એને ગામડું ગમતું નથી.પણ મમ્મીના આગ્રહથી તિથલ મામાના ઘરે થોડા દિવસ રહેવા જાય છે .મામા મામી રુહને રૂપા જ કહે છે. તિથલમાં રૂપાનો રઘુડા નામનો દોસ્ત બને છે.રઘુડો રૂપાને જોઈ ને જ પ્રેમમાં પડી જાય છે. ભાગ- ૨ મારા રુદિયાની રાણી કરી રાખું તને મારા હૈયાના હીંચકે ઝુલાવું તને... રૂપા ઉભીરે ક્યાં જાય છે ? ઊંઘમાં ને ઊંઘમાં રઘુડો રૂપાનું નામ લેતો હતો.રૂપા કેવી મસ્ત લાગે છે.તારી આંખોમાં મારે તો ડૂબી જવું છે. ઓય મારી રૂપા આ ચણીયાચોળી તને ખૂબ જ