રૂદીયાની રાણી - 1

(20)
  • 5.3k
  • 3k

ભાગ -૧. મામા - મામી સાથેનો પહેલો પ્રવાસ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, લંબોદરાય સકલાય જગદ્વિતાય , નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભુષિતાય, ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે । Good morning રૂહ! હા,મમ્મા Good morning. ખુશનુમાં સવાર હતી.ધીમો ધીમો વરસાદ વરસતો હતો. રૂહ બારી બહાર વરસાદ જોઈ ખુશ થતી હતી. મમ્મી વરસાદ તો આપણા સુરતનો હો. મજા પડી જાય. હા,બેટા! હું શું કહું છું? તને વાત આગળ વધારતા રીટાબેન એ રૂહ ને કહ્યું.તારે થોડા દિવસની રજા છે કોલેજમાં, તો મામાના ઘરે જઈ આવીએ. મમ્મી તું જઈ આવને મને ગામડામાં જવું નહિ ગમતું. સુરતમાં જ મને તો મજા પડે. મારે ગામડે નથી આવું તું જઇ