એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૫

  • 3.4k
  • 1
  • 1.4k

નિત્યાએ દેવને ઉભો કર્યો અને સોફા પર બેસાડ્યો અને કહ્યું,"દેવ,હું નિત્યા તમારી ફ્રેન્ડ.તમે એક પત્નીને નહીં પણ એક ફ્રેન્ડને તો તમારા મનની વાત કરી શકો છો ને?" "ના,હું નથી કહી શકતો.તને નહીં પણ કોઈને પણ નથી કહી શકતો" "કેમ?" "બસ એમ જ" "મને ખબર છે તમને શું પ્રોબ્લેમ છે" "તને બધું જ ખબર પડી જાય નિત્યા,યૂ આર અ જીનિયસ"નિત્યાને ચિયરઅપ કરતો હોય એમ નિત્યાનો હાથ પકડી ઊંચો કરતા દેવ બોલ્યો. "દેવ,એક વાત પૂછું?" "હા પૂછ.જે પૂછવું હોય એ પૂછ.આજ ડીપી તને બધા જ જવાબ આપશે કારણ કે આજ ડીપીનો બર્થડે છે" નિત્યા થોડી વાર ચૂપ રહી એટલે દેવે ફરી કહ્યું,"શું