એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૩

  • 2.7k
  • 1.2k

નિત્યાએ ઘરે પહોંચી ડોરબેલ વગાડ્યો.કાવ્યાએ દરવાજો ખોલ્યો.નિત્યા અને કાવ્યા બંને અંદર ગયા.નિત્યાએ અંદર જઈને જોયું તો એ દંગ થઈ ગઈ.એની આંખો પહોળી જ રહી ગઈ જેનું કારણ હતું દેવ.જેને સરપ્રાઈઝ આપવા માટે નિત્યા શોધવા નીકળી હતી એને નિત્યાને જ સરપ્રાઈઝ કરી નાખી. "તારા પપ્પા ક્યારે આવ્યા ઘરે?"નિત્યાએ કાવ્યાને પૂછ્યું. "થોડી વાર પહેલા" "અચ્છા,પણ એમને તો મીટિંગ હતી ને" "એ બધું કાઈ ખબર નથી મને.પણ નીતુ તું ક્યાં ગઈ હતી?.અમે લોકો ક્યારના કેક કટિંગ માટે તારી રાહ જોતા હતા" "સોરી,હું કામથી બહાર ગઈ હતી" "ઇટ્સ ઓકે" "દેવને કેવું લાગ્યું સરપ્રાઈઝ?" "કઈ કહ્યું જ નથી એમણે.બસ આવ્યા ત્યારના મહેમાનો સાથે જ વાતચીત