પ્રેમ - નફરત - ૫૧

(36)
  • 4.7k
  • 2
  • 2.9k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૧ રચનાની વાતથી આરવ ચોંકી ઊઠ્યો હતો. જે સુખ અને આનંદની અનુભૂતિ માટે તેને ઇંતજાર હતો એના પર રચનાએ ઠંડું પાણી રેડી દીધું હતું. તે રચના સાથેની સુહાગરાતની કેટલાય દિવસથી રાહ જોઇ રહ્યો હતો. તેણે કલ્પના કરી ન હતી કે રચના છેલ્લી ઘડીએ આમ અટકી જશે. આરવે લગ્ન પહેલાં એના શરીરને સ્પર્શ કરવાનું પણ ટાળ્યું હતું. લગ્ન પછી તેનો અધિકાર હતો અને રચનાની સાથ આપવાની ફરજ હતી ત્યારે એ ઇન્કાર કરી રહી છે. તે કારણ જાણવા અધીરો થઇ ગયો હતો. તેણે શાંત સ્વરે પૂછ્યું:'રચના, આપણે સુહાગરાત મનાવવા આવ્યા છે અને તું કહી રહી છે