ઉધાર લેણ દેણ - 5

  • 3.8k
  • 1
  • 1.7k

માફ કરજો મિત્રો ઉધાર લેણ દેણ નો ૫ મો ભાગ આવા માં બહુ વાર લાગી.ભાગ ૪ માં આપણે જોયુ હતું કે રામ ચાકુ લઈ આવ્યો ગિરીશ ભાઈ માટે એમને જે દુકાને થી લયી આવવા નું કહ્યું હતું ત્યાં થી. પરંતુ જ્યારે શીલા સાક સમારતી હતી ત્યારે તે અચાનક છટકી ગઈ અને તૂટી ગયી , આ વાત તેઓ રામ ભાઈ ને કહેવા ગયા કે દુકાનદાર એ તમને સસ્તી ચાકુ પકડાવી દીધી રામ ભાઈ એ કઈ પણ બોલ્યા વગર માફી માગી હવે આગળ જોઈએ.આ બધું મીરા એ જોયું તેને રામ ને કહ્યું તમે એમને કઈ બોલ્યા કેમ નહિ તમારો કોઈ વાંક ન