જીયા

  • 8.9k
  • 1
  • 3k

જય શ્રી કૃષ્ણમિત્રો. આજે તમારી આગળ એક નવી રચના મૂકવા જઈ રહી છું. જે નાટક સ્વરૂપમાં છે... આ મારો પ્રથમ પ્રયાસ છે તો વાંચીને તમારો પ્રતિભાવ જરૂર આપજો.. જેથી હું શીખી શકુ. પાત્રો : જીયા :રોહન અને મિતાલીની 7 વર્ષની દીકરી રોહન :જીયાના પિતા મિતાલી :જીયાની મમ્મી કમળાબા :જીયાના દાદી રાવજીભાઈ :જીયાના દાદા સુધા :જીયાના ફોઈ રેખા :રોહનની બીજી પત્ની પિનલ :રોહન અને રેખાની દીકરી (રવિવારનો દિવસ છે... આજે બધાં ઘરે છે.. સવારનાં 10 વાગ્યાં છે.. હોલમાં બધાં એક સાથે બેસીને નાસ્તો કરી રહ્યા છે. ) રાવજીભાઈ : રોહન! આજે તારે પણ રજા છે.. અને જીયાને પણ. તમે એક કામ