સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -31

(76)
  • 5.8k
  • 4
  • 4k

સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -31       સોહમ સાવીનાં પરચાઓથી પરિચિત અને વાકેફ હતો હવે એને કોઈ નવાઈ નહોતી લાગતી પણ એને એક મોટું આશ્ચર્ય હતું કે આટલી બધી એ જાણકાર, બધુંજ જ્ઞાન કર્ણપિશાચીનીનાં આશિષ છતાં મારાં ઘરમાં શું નેગેટિવ થવાનું છે એને ખબર નથી ? એ છુપાવી રહી છે ? મારી મર્યાદા છે એમ કહીને એ ખસી ગઈ ? મદદ કરવા નથી માંગતી ? એનું વર્તન વાણી સમજાઈ નહીં... સોહમ ઘરમાં આવ્યો ત્યારે મોડી રાત થઇ ગઈ હતી એની પાસેની ચાવીથી ઘરમાં તો આવી ગયો પણ મનમાં વિચારો અને ધૂંધવાટ હતો એણે જોયું કે બધાં ઘસઘસાટ ઊંઘે છે. પાપા