ચોરોનો ખજાનો - 16

(12)
  • 3.4k
  • 1
  • 2.1k

ત્રીજા ટુકડાની શોધ ઘણીવાર લોકોની જિંદગીમાં ડર અને ખુશી બંને એકસાથે આવતા હોય છે. સિરત અને તેના સાથીઓ સાથે પણ કંઇક એવું જ બનેલું. સાવ વિચિત્ર અને અજાણી દુનિયાનો એક ભાગ કે જ્યાં ગયા પછી તેમના પાંચ સાથીઓને તેઓ ખોઈ બેઠા. બાકીના બચેલા સાથીઓ પણ જાણે મોતના મુખમાંથી માંડ પાછા આવ્યા હતા. તેમણે આ ડરને ત્યાં મેહસૂસ કર્યો હતો. તેઓ જાણતા નહોતા કે જે દુનિયાના નાનકડા ભાગથી જ તે લોકો એટલા ગભરાઈ ગયેલા, તો હજી તો તેમને એ દુનિયામાં પણ જવાનું હતું. આ ડરની સાથે આવેલી ખુશી એ હતી કે તેમને નકશાનો બીજો ટુકડો મળી ગયો હતો. જ્યારે તેઓ ગુફામાંથી