કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 45

(26)
  • 7.6k
  • 3
  • 5.8k

" કૉલેજ કેમ્પસ "ભાગ-45 " બેટા, ડૉ.ઋત્વિક એક જગ્યાએથી વિઝિટ કરીને પાછા વળી રહ્યા હતા અને રસ્તામાં તેમને એક ટ્રકે અડફેટમાં લઈ લીધા તેમનું ત્યાં ને ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું આ સમાચારની તારી મમ્મીના નાજુક દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી અસર પડી અને તે પાગલ થઈ ગઈ. તે દિવસથી મારી લાડકી માધુરી ખોવાઈ ગઈ છે બેટા " અને નાનીમા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. પરી તેમને પંપાળતી રહી અને કહેતી રહી કે, હું છું ને નાનીમા હું તારી માધુરી જ છું ને જો હું તેના જેવી જ લાગું છું ને નાનીમા કદાચ એટલે જ ભગવાને મને તેના જેવી