મૃગતૃષ્ણા - ભાગ 15

  • 3k
  • 1.6k

[ RECAP ]( પાયલ ના ઘરે બધાં સાથે મળી ને જમે છે.બધાં ફ્રેન્ડસ રિસોર્ટ જવાનું નક્કી કરે છે. આદિત્ય અને દિવ્યા ની વાત થાય છે અને આદિત્ય દિવ્યા ના ડર ને દુર કરે છે.અને એને રીલીફ આપે છે.અને બંને બીજા દિવસે મળવા નું નક્કી કરે છે. )_____________________________NOW NEXT_____________________________( બીજા દિવસે સવારે પાયલ ઓફિસ માં એના ટેબલ પર કોમ્પુટર પર કામ કરી રહી હોય છે.અને પાયલ થી સંજય સર આવી એને જોવે છે. )સંજય સર : અરે....વાહ...આવું કામ કરે ને આપડી પાયલ..તોહ અનંત સાહેબ એક દમ ખુશ ખુશ થઈ જાય.પાયલ : એમનું નામ તો જરા પણ નઈ લો તમે...મારો દિવસ ખરાબ