મૃગતૃષ્ણા - ભાગ 14

  • 3.1k
  • 1.6k

[ RECAP ]( પાયલ ફરી એક વખત અનંત સાથે દલીલ કરે છે અને અનંત એને પોતાની કેબિન માંથી બહાર મોકલી દેઇ છે. આદિત્ય દેવાંગી પાસે જવાબ માંગે છે. આદિત્ય ફોન નથી ઉઠાવતા એટલે દિવ્યા આદિત્ય ની ચિંતા કરે છે. )( દિવ્યા ના ઘરે બધાં ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે છે. દિવ્યા નો મૂડ ખરાબ જોઈ ને એના ફાધર દિવ્યા ને પૂછે છે. )નરેન : દિવ્યા , શું થયું બેટા??દિવ્યા : કંઈ નઈ પપ્પા , બસ આજે વધારે કામ હતું એટલે થોડું માથું દુખે છે બસ.. ડોન્ટ વરીપ્રણવ : બીજા નું માથું દુખાળે એનું પણ માથું દુખે દીદીપાયલ : પ્રણવ શર્ટ