સ્લો ડાઉન ધીમા પડો

  • 2.3k
  • 1
  • 866

️.આ વખતે પહેલીવાર એવું બન્યું કે મેં સોમવારની રજા રાખી. સામાન્ય રીતે હું એટલો બધો કામ પ્રત્યે જાગૃત છું કે કોઈ ‘કામકાજના દિવસે ( ‍on working day)" કામ ન કર્યાનો મને અપરાધભાવ થતો હોય છે. એમાંય સોમવાર તો હું ક્યારેય ન પાડું. I just Love Mondays. કારણકે મને મારું કામ ગમે છે. કોઈ જગ્યાએ વાંચેલું કે ‘If you really hate Mondays then you need to change your work.’ ( જો તમને સોમવાર ન ગમતો હોય તો તમારૂં કામ બદલી નાખો). પણ આ વખતે સોમવારે કામ ન કરવાનું કારણ એવું હતું કે મારો જન્મદિવસ મારે માત્ર મારી દીકરી અને ફેમિલી સાથે