અડધી રાત ની ચીસ...

(21)
  • 5.9k
  • 2.1k

રાજકોટ શહેર ના ધનાઢ્ય પરિવાર ગણાતા હિરાણી પરિવાર માં આજે શરદપૂર્ણિમા ના દિવસે આનંદ ઉલ્લાસ છલકાય રહ્યો હતો. ઘરની બધી જ મહિલાઓ સુંદર આભુષણો ને મોંઘી ચણીયાચોળી સાથે હજી ધજી ને સોળે શણગાર સાથે ખુબજ સુંદર લાગી રહી હતી. શરદપૂર્ણિમા ના રાસ ગરબાનું આયોજન હિરાણી પરિવાર દ્વારા તેમના સ્નેહીજનો ને કમૅચારીઓ માટે ગોઠવાયું હતુ. પુરો જ પરિવાર જવાની તૈયારી માં જ હતા.હિરાણી પરિવાર એટલે ખુશીઓ ને સુખ નુ સાચું સરનામું. હિરાણી પરિવાર એટલ એક એવો સંયુક્ત પરિવાર જેના ઉદાહરણ લોકો લેતા કે જુઓ સંપ. આમ રહેવાય,ઘર હોય તો આવું. હિરાણી પરિવાર માં મુકેશ ભાઈ ને મધુબેન તેમના ચાર દિકરા ને