કાવ્ય સંગ્રહ

  • 4.4k
  • 1.3k

આળસ .મને જાગીને સુવાની આળસ.કામ પતાવી ,નવરાં થવાની આળસ.જમીને ,ખાવાની આળસ.દોડીને ,હાફવા ની આળસ.બોલીને, મૌન ની આળસસંપીને બાજવાની આળસ. પ્રેમ કરીને, ધૃણા ની આળસ.આપીને લેવા ની આળસ.દોસ્તી કરી ,દુશ્મનીની આળસ.પૈસા આપી ,હિસાબની આળસ.મળ્યાં પછી જુદા થવાની આળસ.સાચુ બોલી, ખોટું સાંભળવા ની આળસ.રમીને, થાકવા ની આળસ.વખાણ સાંભળી ,ફૂલવા ની આળસ.રજાઓ પાળી, ગેરહાજર રહેવાની આળસ.યાદ રાખ્યા પછી, ભૂલવાની આળસ.જીવીને ,મરવા ની આળસ. આવી ' આળસ ' ને ત્યાગવા ની આળસ!!! કહેવું જરૂરી.હું કહું કે તું કહે,પણ કહેવું જરૂરી.હું કહું એમ ન પણ હોય,હોવું જરૂરી પણ નથી ને તું કહે એમ પણ હોય ,પણ કહેવું જરૂરી.ચાલ મૌન ને આજ આપીએ વાચા.હું મૂકું અક્ષર