ચોરોનો ખજાનો - 15

(11)
  • 3.4k
  • 2.2k

બીજો ટુકડો મળ્યો અજીબ લાગતી દુનિયાનો અમુક હિસ્સો અહી ક્યાંથી અને કેવી રીતે આવ્યો હશે તેના વિશે અત્યારે ડેની વિચારી રહ્યો હતો. પોતાના બે સાથીઓ ખોયા પછી પણ સુમંતમાં પહેલાની જેમ હિંમત હજી સુધી જળવાઈ રહી હતી. સિરતે પોતાના સાથીઓ ખોયા હતા પણ તેને કદાચ અત્યારે તેમના વિશે વિચારવા કરતા પેલી સ્ત્રીઓને સંભાળવી અને બાકીના લોકોનું સાચી દિશામાં માર્ગદર્શન કરવું વધારે યોગ્ય લાગતું હતું. તેમાંય ડેની એ જ્યારે પહેલી સોલ્વ કરી લીધી એટલે હવે સિરતના મનમાં ડેની જ ઘૂમી રહ્યો હતો. જ્યારે તેઓ ગુફામાં દાખલ થયા ત્યારે ગુફામાં અતિશય અંધારું હતું. બધાએ પોતપોતાની ટોર્ચ કાઢી અને લાઈટ કરી. હવે બધા