અતૂટ બંધન - 4

  • 3.6k
  • 2.3k

(વિક્રમે શિખાને જે ધમકી આપી હોય છે એનાથી ગુસ્સે ભરાયેલી વૈદેહી વિક્રમની ગાડી પાસે ઉભા રહેલા સાર્થક ને વિક્રમ સમજી ખરીખોટી સંભળાવે છે અને એને તમાચો મારી દે છે. પાછળથી એને જાણ થાય છે કે એણે જેને તમાચો માર્યો એ વિક્રમ નહીં પણ સાર્થક છે. સાર્થક વિક્રમ ને કહે છે કે એ શહેરનો નવો એસીપી છે. હવે આગળ) વૈદેહી ચૂપચાપ ક્લાસરૂમમાં જઈને બેસી ગઈ. એને આમ ચૂપચાપ જોઈ શિખા કંઈ સમજી નહીં. એણે વૈદેહીનાં ખભે હાથ મૂક્યો. "વૈદુ, શું થયું ? તું વિક્રમને મળી ? શું કહ્યું એણે ? એ તારી વાત માન્યો કે નહીં ?" શિખાએ પૂછ્યું. વૈદેહીએ શિખા