માણસાઈ

  • 3.7k
  • 1
  • 1.2k

માણસાઈ માણસને જુઠ્ઠ બોલીને શું મળે છે..? આજકાલ સોશિયલ મીડિયા પર ખબર નથી પડતી કે ઘણા લોકો ખોટા નામ રાખીને ઘણા ફેક એકાઉન્ટ શામાટે બનાવે છે? શું મળે છે? શું આવાં ફેક એકાઉન્ટ બાનાવવા વાળા લોકોને કંઈ સબક શીખવાડવો જોઈએ કે આમ જ ચાલવા દેવું જોઈએ? આવાં ફેંક એકાઉન્ટરોને સજા થવી જોઈએ કે તંત્ર ચાલવા દેવું જોઈએ? વૃંદાએ ફેસબુક પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું. ડેઇલી એક સરસ મજાની પોસ્ટ મૂકે. પોસ્ટમાં લાઈક આવી કે નહીં ધડી ધડી મોબાઈલ ચેક કરે. વૃંદાનાં પ્રોફાઈલ પિક્ચરમાં વૃંદાએ માસ્ક પહેરેલું હોય એવું પિક્ચર મુક્યું હતું.‌ વૃંદાને ફેસબુકનું વળગણ લાગી ગયું હોય તેમ ઉઠતા બેસતા, ખાતાં