ભારતીય વાયુ સેના

  • 2.4k
  • 838

આજે ૮ ઓકટોબર એટલે કે ભારતીય વાયુસેના દિવસ ગૌરવ સાથે આકાશને આંબતી ભારતીય વાયુસેના દુનિયામાં અજોડ છે અદમ્ય સાહસ અને શોર્યનો પરિચય કરાવતી વાયુસેનાનો આજે ૮૮મો જન્મદિવસ છે. ૧૯૩૨માં ૮ ઓકટોબરનાં રોજ 'રોયલ ભારતીય વાયુસેના' એવા નામથી વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આકી ૮ ઓકટોબરે ભારતમાં વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આઝાદી પછી 'રોયલ ભારતીય વાયુ સેના' નામ બદલીને 'ભારતીય વાયુસેના' નવુ નામ અપાયું.આઝાદી બાદ પાકિસ્તાન સાથેના ત્રણ યુધ્ધો અને ચીન સાથેના યુધ્ધમાં વાયુસેનાએ પોતાનું અદમ્ય પરાક્રમ પાથર્ય