ગુડબાય

(16)
  • 2.4k
  • 958

ગુડબાય-રાકેશ ઠક્કરનિર્દેશક વિકાસ બહલની અત્યાર સુધીની ક્વીન, શાનદાર અને 'સુપર ૩૦' પછી 'ગુડબાય' માટે જે અપેક્ષા હતી એ પૂરી કરતી હોવાથી એક પારિવારિક ફિલ્મ તરીકે થોડી પ્રશંસા મેળવી ગઇ છે. એમાં મૃત્યુ પછીની કરુણ વાર્તા હોવા છતાં તેઓ પરિસ્થિતિ પ્રમાણે થોડું હાસ્ય આપી શક્યા એ મોટી સિધ્ધિ કહી શકાય એમ છે. એ હાસ્ય ફિલ્મને ભારેખમ બનતી અટકાવે છે. વાર્તાને ગીત- સંગીતમાં એવા સરસ અંદાજમાં રજૂ કરી છે કે એમાંથી પણ હાસ્ય મળે છે. ઘણા દ્રશ્યો વધારે લાંબા ખેંચવામાં આવ્યા છે પણ દરેક કલાકારોનો દમદાર અભિનય પરિસ્થિતિ સાચવી લે છે. 'બાગબાન' ની યાદ અપાવતા અમિતાભનો જવાબ જ નથી. મોનોલોગમાં એ બહુ