સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -28

(80)
  • 6.6k
  • 3
  • 4.1k

સ્ટ્રીટ નંબર- 69પ્રકરણ -28 સોહમ સાવીનાં મોઢે એનાં વીતેલાં ભૂતકાળને સાંભળી વગોળી રહેલો. એનાં જીવનમાં કેવાં કેવાં અનુભવ થયાં એ સાંભળી અઘોર વિદ્યા અંગે વિચારી રહેલો. સાવીએ પૂછ્યું “કેમ સોહુ ક્યાં ખોવાયો ? હજીતો જસ્ટ શરૂઆત કરી છે કે કેવી રીતે હું પહોંચી એ સમયે કેવી કેવી માનસિકતા હતી...ત્યાં પહોંચ્યા પછી મારાં ઘરે કેવી દશા થઈ હશે ? મારી બહેનો મોટી અને અને નાનકી... મારી માંની માનસિક વેદનાઓ મને યાદ આવી ગઈ મને કેવી કેવી કલ્પનાઓ આવી એ બધું મનમાં રાખી હું માં ગંગામાં મારું શરીર પવિત્ર કરવા ગઈ હતી મને સ્નાન કરી આવવાનો આદેશ હતો”. “ હું નદીમાં પગ