ધ સ્કોર્પિયન - પ્રકરણ -45

(89)
  • 5.3k
  • 4
  • 3.3k

સ્કોર્પીયનપ્રકરણ : 45 દેવ અને દુબેન્દુ હોટલ પરથી મેનેજરની ઓફીસમાં ગયાં. મેનેજર રાહ જોતો હતો એણે કહ્યું દેવ સર... દેવે કહ્યું બોલો શું કહેવું છે ? જે તમે કહેવાં માંગો છો એ અમે જાણીએ છીએ. અમારાં ટુરીસ્ટનો સામાન પોલીસે જમા કર્યો છે અને તેઓ લઇ ગયાં છે તમારાં રૂમ ખાલી કરાવ્યાં છે ઍમજને ?મેનેજરે કહ્યું સર વાત એ નથી...એ બધી તમને ખબરજ હોય અને એ જે થયું સારું થયું કંઈક વધારે જો ગરબડ થાત તો અમારી હોટલનું નામ પણ ખરાબ થાત. દેવે કહ્યું હું સમજું છું પણ તમે શું કહેવા માંગતા હતાં ? મેનેજરે કહ્યું સર તમારા ટુરીસ્ટ સાંજે પાર્ટીમાં